જાહેર સૂચના

1. એડમીશન ફોર્મ ભરેલ વિધ્યાર્થીને ફોર્મ ભરેલ તારીખ થી ૧૫ દિવસની અંદર કન્ફર્મેશન ની ફોન ધ્વારા જાણ કરવામાં આવશે.

2. હોસ્ટેલમાં એક ટર્મ સુધીના સત્રની ફી રૂ. 20000/- નકકી કરવામાં આવેલ છે.

3. હોસ્ટેલ માં એક ટાઈમ ની ડિપોઝિટ 5 હજાર રૂપિયા છે જે એડમિશન રદ કરતી વખતે પાછી આપવામાં આવશે.

હોસ્ટેલ ધ્વારા નીચે ની સગવડો પૂરી પાડવામાં આવશે.

1. એક રૂમ માં ૪ વિધાર્થીને રહેવાની વ્યવસ્થા કરેલ છે.

2. રૂમમાં વિદ્યાર્થી દીઠ ૧ કબાટ, ૧ બેડ અને વાંચવામાટે ટેબલ અને ખુરશી ની વ્યવસ્થા કરેલ છે.

3. વિદ્યાર્થી ને (સવારે :- ચા, નાસ્તો) , (બપોરે :- ગુજરાતી જમવાનું ), (બપોરે :- હળવો નાસ્તો) , અને (સાંજે :- જમવાનું).

4. વિદ્યાર્થી ને ગાદલું, ચાદર, ધાબળા, ઓશીકું, બાથરૂમ માં ડોલ તથા ટબ સંસ્થા ધ્વારા આપવામાં આવશે.

5. વિદ્યાર્થી ના કપડાં ધોઇ અને ઇસ્ત્રી સંસ્થા ધ્વારા કરી આપવામાં આવશે.